CCC/CCC+ In-Service Online Registration Portal
Home
Instructions
અગત્યની સૂચના
યુનિવર્સીટી દ્વારા CCC/CCC+ In-Services ની પરીક્ષા નું આયોજન પ્રતિ માસ કરવામાં આવશે. જેમાં 50 થી વધુ સરકારી કર્મચારીઓની નોંધણી થયા બાદ માસના કોઈ એક રવિવારે પરીક્ષા નું આયોજન કરવામાં આવશે.
પ્રતિ માસ પરીક્ષાના આયોજન માં ફક્ત અમદાવાદ ખાતે સરકારશ્રી દ્વારા નક્કી થયેલ પરીક્ષા કેન્દ્ર
0128 - Umiya Arts College, Sola, Ahmedabad
ખાતે આપવાની રહેશે.
પરીક્ષાનું ફોર્મ ઓનલાઈન માધ્યમથી ભરવું ફરજીયાત છે.
જે કર્મચારીઓ દ્વારા માસિક પરીક્ષાનું ફોર્મ ભરવામાં આવશે તેઓને ફક્ત માસિક પરીક્ષાના નિયમો લાગુ પડશે.
કર્મચારીઓને પરીક્ષા અંગેની જાણ રજીસ્ટ્રેશન કરેલ મેઈલ દ્વારા કરવામાં આવશે તથા સમયાંતરે વેબસાઈટ પર મુકવામાં આવશે.